તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોટેશ્વરમાંથી 10 હજારના શરાબ સાથે 1 પકડાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામના કોટેશ્વર ઝુંપડા વિસ્તારમાં આવેલા પંચરત્ન કોમ્પલેક્ષ પાસેથી રૂ.10,850 ની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી શરાબ સાથે એક શખસને પકડી તેના વિરૂધ્ધ ગુનો નોંધી બી-ડિવિઝન પોલીસે કાયદેસર કાર્યવાહી કરી હતી. પીએસઓ પુનમભાઇ મહેશ્વરીએ આ બાબતે વિગતો આપતાં જણાવ્યું હતું કે, બી-ડિવિઝન પોલીસ મથકની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન કોન્સટેબલ મહિપાર્થસિંહ ગીરીરાજસિંહ ઝાલાએ શંકાના આધારે પડાણાના કોટેશ્વર ઝુંપડા વિસ્તારમાં રહેતા રફીક ઇસ્માઇલ ચાવડાને રૂ.10,850 ની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની 750 એમએલની 31 બોટલ સાથે પકડી લઇ તેના વિરુધ્ધ ગુનો નોંધાવી કાયદેસર કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો