• Gujarati News
  • You Will See A Large Number Of Bhujamam Also Cakalio Again

તો ભૂજમાં પણ ચકલીઓ ફરી મોટી સંખ્યામાં દેખાતી થશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ તેમજ ગ્રામીણ વિસ્તારના કુંભારોએ છેલ્લાં સાત વર્ષમાં મોટી સંખ્યામાં ચકલીઘર અને કુંડાં બનાવ્યાં

ત્રણેક દાયકા પૂર્વે લોકોના ઘરમાં જ પોતાનો માળો બનાવી બચ્ચાં ઉછેરતી ચકલીઓ હવે શહેરી વિસ્તારમાં અદૃશ્ય થઇ ગઇ છે, ત્યારે ફરી તેની ચીં....ચીં.. સાંભળવી હોય તો ઘર દીઠ એક ચકલીઘર અને પાણીનું કુંડું મુકાય તેવો અનુરોધ ભુજની માનવજ્યોત સંસ્થાએ ૨૦ માર્ચે ઉજવાનારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે કર્યો છે.

આગળ વાંચો કયાં કયાં ગામના લોકોએ ચકલી માટે માળા બનાવ્યા....