• Gujarati News
  • World Photography Day Was Celebrated By The Photo Walk

ભુજ : ફોટો વોક કરી ઉજવાયો વર્લ્ડ ફોટોગ્રાફી ડે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : મંગળવારે વિશ્વભરમાં ફોટોગ્રાફીએ પોત પોતાના અંદાજમાં ઉજવણી કરી વર્લ્ડ ફોટોગ્રાફી ડે ઉજવ્યો હતો, ત્યારે કરછના ફેસબુક અને વોટ્સએપના માઘ્યમથી સંકળાયેલા ફોટોગ્રાફર મિત્રોએ સાથે મળી ભુજોડીમાં વણકર લોકોની કાર્યશૈલી અને ત્યારબાદ હીરાલ મી ક્રાફટપાર્કની વૈવિઘ્યતા ક્લિક કરી ફોટો વોક રૂપે આ દિવસની ઉજવણી કરી હતી. ઇન્સેટ તસવીરમાં વલ્ર્ડ ફોટોગ્રાફીના કરેલી ખાસ કિલકની છે.
આગળ ક્લિક કરો અને જુઓ વધુ તસવીરો..
(તમામ તસવીરો: જીજ્ઞા વરસાણી, ભુજ)