ટમેટા કરતાં અડધાથી ઓછા દામે મળતી 'કેસર કેરી' શાકનો વિકલ્પ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગઢશીશામાં ટમેટા કરતાં અડધાથી ઓછા દામે કેસર કેરી મળે છે
- વધારો-ઘટાડો: ૨પથી ૨૮ રૂપિયે કિલો મળતો ફળોનો રાજા શાકનો વિકલ્પ બન્યો


કચ્છના અન્ય ગામોની જેમ ગઢશીશામાં પણ શાકભાજીના ભાવ આસમાને ચડી જતાં ગૃહિ‌ણીઓ પરેશાનીમાં મુકાઇ છે, તો શ્રમિક પરિવારો તો બકાલું ખરીદવાનું વિચારી પણ શકતા નથી. બીજી બાજુ એક કિલો ટમેટાની સરખામણીએ કેસર કેરી અડધાથી ઓછા ભાવે મળતી હોવાથી લોકો દૈનિક ભાણામાં ફળોની રાણીને રસ કે કાતરારૂપે આરોગી રહ્યા છે.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...