લઠ્ઠાકાંડનું એપીસેન્ટરઃ દાયકાથી ભચાઉમાં દારૂનો ઘાતક ધંધો ધમધમતો હતો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કેટલાય વેપારીઓ ટ્રકો ભરીને બૂટલેગરોને સડેલો ગોળ પૂરો પાડતા

લઠ્ઠાકાંડ સર્જા‍યા બાદ ભચાઉમાં હવે ઠેરઠેર એવી માગણી ઉઠી રહી છે કે, દારૂનો આ ઘાતક ધંધો સંપૂર્ણ બંધ થવો જોઇએ. જોકે, જે વિસ્તાર લઠ્ઠાકાંડ માટે એપીસેન્ટર બનેલો છે એ તો છેક ભૂકંપ પહેલાંથી દારૂના ધંધામાં શિરમોર રહેલો છે. અહીંના બૂટલેગર ટ્રકો ભરીને સડેલો ગોળ મગાવતા હતા. સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મહાવિનાશક ધરતીકંપ આવ્યો એ પહેલાંથી ભચાઉના જૂનાવાડા વિસ્તારમાં દેશીદારૂ વેચાતો આવ્યો છે.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...