ટી.વાય.બી.એ. અને એમ.એસ.ડબ્લ્યુ.ના પરિણામ જાહેર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છ યુનિવર્સિ‌ટી દ્વારા માર્ચ-૨૦૧૩માં લેવાયેલી તૃતીય વર્ષ બી.એ. અને મે માસમાં લેવાયેલી એમ.એસ.ડબ્લ્યુ.ની પરીક્ષાના પરિણામ આજે જાહેર કરાયાં હતાં.

બી.એ. રેગ્યુલરમાં ૮૧૪ છાત્રમાંથી ૧૯૧ને ફસ્ર્ટ, ૩૪૨ને સેકન્ડ અને ૯૨ને પાસ કલાસ મળ્યો હતો. કુલ ૭૯.૩૧ ટકાવારી રહી હતી, તો એક્સટર્નલમાં ૭૯૬માંથી ૧૦૭ને પ્રથમ, ૩૪૪ને સેકન્ડ અને ૧૩૩ને પાસ કલાસ મળ્યો હતો. ટકાવારી ૭૭.૩પ ટકા રહી હતી.

એમ.એસ.ડબ્લ્યુ.માં ૧૬૦ છાત્રમાંથી ૪૪ને એ, ૪ને એ-પ્લસ, ૨પને બી તથા ૨પને બી-પ્લસ મળ્યો હતો.

ટોપ ટેન (રેગ્યુલર)

૧.કવિતા ગોધવાણી આદિપુર
૨.રશ્મી પી.આહિ‌ર -આદિપુર
૩.દક્ષા પી. પટેલ -ભુજ
૪.રિચા બી. ચૌહાણ ભુજ
પ.સલીમ હિંગોરા ભુજ
૬.મોનિકા એલ પટેલ-ભુજ
૭.પંકિત શૈલેશ વ્યાસ -ભુજ
૮.દલપતસિંહ ખાનુભા સોઢા - ભુજ
૯.પાયલ ગોસ્વામી -ભુજ
૧૦.મોનિકા સથવારા -ભુજ
૧૦.દક્ષા રામજી ભુડિયા - ભુજ

ટોપ ટેન (એક્સટર્નલ)

૧. મામદ હારૂન કુંભાર
૨. આમદ હુસેન કુંભાર
૩. અનીલકુમાર દેવજી રૂપારેલ
૪. બિન્દુ માવજીભાઇ રંગાણી
૪. રૂપાબેન રવિલાલ સેંઘાણી
પ. અનિરુદ્ધસિંહ કનુભા જાડેજા
૬. પ્રીતિ કે.
૬. પાર્વતીબેન વેલાભાઇ ઢીલા
૬. જીનલબેન જગદીશ માલી
૬. કીર્તિ‌કુમાર કાંતિભાઇ પટેલ
૭. ઓમસિંહ જોરૂભા જાડેજા
૮. દિવ્યાબેન ઇશ્વરપુરી ગુંસાઇ
૯. ઉર્મિ‌ નયનકુમાર ત્રિપાઠી
૯. હિ‌તેશગર તુલસીગર ગુંસાઇ
૧૦.સરસ્વતી ભાઇલાલ ગોર