તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Over 200 Exhibitors From Gujarat & UK Gujarati Get Together In One Roof For AME GUJARATI

UKનું અમદાવાદ એટલે વેમ્બલી વિસ્તાર, હજારો ગુજરાતીઓ થશે ભેગા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લંડન પ્રથમ વખત 'અમે ગુજરાતી'નું એક્જિબિશન યોજાયું હતું. ગુજરાતીઓ જ્યારે લંડનમાં વેમ્બલિ સ્ટેડિયમ કિંગ્સબરી, ક્વિન્સબરી, નૈસડન, વિલેસડનમાં વસવાટ માટે આવ્યા હતા. મોટા ભાગના ગુજરાતીઓએ લંડનના આ વિસ્તારમાં વસવાટ કર્યો. આમાંથી વિમ્બલિ મધ્ય વિસ્તાર કહેવાય છે.
ટૂંકમાં કહીએ તો આ બધાં વિસ્તારને લંડનનું અમદાવાદ કહેવાય. આ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં ગુજરાતીઓની દુકાનો અને ગુજરાતીઓ જ દેખાય. 200થી વધારે એક્જિબિટર્સ જે લંડનમાં રહેતા ગુજરાતીઓ છે તેઓ 27 અને 28મી જુલાઈએ આ કાર્યક્રમમાં ભાગ લેશે. એવી આશા સેવાઈ રહી છે કે આ એક્જિબિશનને હજારો લોકો જોવા ઉમટશે.
અહીંથી આગળ વાંચવા તસવીરો બદલો...