તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિ‌ન્દી ફિલ્મ સાંઇયાત્રાના શૂટિંગનો ભુજમાં થયો આરંભ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિ‌ન્દી ફિલ્મ સાંઇયાત્રા ફિલ્મના શૂટિંગનો ભુજમાં આરંભ કરાયો છે. કચ્છના જ કલાકારોવાળી આ ફિલ્મનું નિર્દેશન દીપક ગોસ્વામીએ કર્યું છે. પ્રોડયુસર આશા ગોસ્વામી અને જયંતભાઇ પટેલ છે. મુખ્ય કલાકાર અપૂર્વ રતન, હિ‌રોઇન તરીકે સીમરન છે.

કચ્છી આર્ટિ‌સ્ટ ગિરધારીલાલ સાપેલા, રમેશ ગોયલ અને રમેશ સોનપાર, અંજલિ ગોસ્વામી, મીરાં ભટ્ટ અને સંધ્યા જોષીની પણ એન્ટ્રી થશે, તો જુનિયર દેવ આનંદ કિશોર ભાનુશાલી અને જુનિયર પ્રેમ ચોપરા વિશ્વજીત સોની ભૂમિકા ભજવી રહ્યા છે. ફોટો ડાયરેકટર તરીકે મુંબઇથી મયંક શર્મા ખાસ આવ્યા છે. - મિલન સોની