ગુજરાતી કાર્ટૂનિસ્ટ બીબીસી પર કરે છે નેતાઓની ઠઠા!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અશોક અદેપાલ ગુજરાતના પહેલા કાર્ટૂનિસ્ટ બન્યા
આગામી વિદ્યાનસભા અને લોકસભાની ચૂંટણીની ગરમી વચ્ચે ગુજરાતના કાર્ટૂનિસ્ટ બીબીસી સાથે જોડાઇને નેતાઓની ઠઠા કરી રહ્યા છે. ગુજરાતમાં રહી નેશનલ કે ઇન્ટરનેશનલ મીડિયા સાથે જોડાયા હોય તેવા સંભવત: પ્રથમ વ્યંગ ચિત્રકાર દિવ્ય ભાસ્કર સહિ‌ત અનેક વર્તમાનપત્ર, મેગેઝિનમાં ફ્રી-લાન્સ કામ કરી ચૂકયા છે. વિશ્વભરમાં તટસ્થતા અને ચોક્કસાઇ માટે જાણીતા બ્રિટીશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનની હિ‌ન્દી સેવા છેલ્લા ૭૦થી વધારે વર્ષથી કાર્યરત છે.
વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...