તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુખ્ય લાઇન પ્રેસરથી ફાટી જતાં લાખો લિટરનો જળ વેડફાટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ શહેરમાં ઘણાય વિસ્તારો એવા આવેલા છે, જ્યાં ટીપાં ટીપાં પાણી માટે સાંસા પડે છે. લોકો નગરપાલિકાના ધક્કા ખાઇ, માટલાં તોડી થાકી જાય છે ત્યારે ગુરુવારે રાજવી ફાટક પાસે લાખો લિટર જળ વેડફાયું હતું, જેમાં પાણીની લાઇનનો ઇનપુટ વાલ્વ ખોલી નખાયો અને આઉટપુટ વાલ્વ બંધ રખાતાં પ્રેસરથી લાઇન ફાટી જવાથી સમસ્યા ઉદ્ભવી હતી.