તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ને અંજારમાં ગાડી ભડભડ સળગી ઉઠી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંજારની ૧૨મીટર બજારમાં બપોરના સમયે બાળકોએ કચરાના ઢગલામાં આગ ચાંપી હતી, જેના પગલે બાજુમાં ઊભેલી કાર ભડભડ સળગી ઉઠી હતી, જેના પગલે લોકોના ટોળાં એકત્ર થયાં હતાં. આગને કાબૂમાં લેવા માટે પાલિકાની ફાયર ફાઇટર ટીમે સહયોગ આપ્યો હતો.