સાંગવારી માતાજીના મેળામાં છલકાઇ ગ્રામીણ સંસ્કૃતિ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર - ભાદરવી પૂનમનો મેળો)
- ભેડ માતાજી તથા સાંગવારી માતાજીના મેળામાં છલકાઇ ગ્રામીણ સંસ્કૃતિ

ભાતીગળ મેળો| ભુજના કોટડા-ચકાર ગામે ભાદરવી પૂનમ નિમિત્તે બે દિવસીય માતાજીના મંદિરે મેળો ભરાયો હતો, જેમાં પારંપરિક વસ્ત્રો અને આભૂષણોથી સજ્જ રબારી સમાજ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો તથા પશુધન સાથે લોકો ઉમટયા હતા. બાજુની તસવીર વાગડના સાંગવારી મેળામાં પણ ગ્રામીણ પ્રજા મહાલવા ઉમટી હતી.

આગળ જુઓ વધુ તસવીરો