ભુજના 467મા જન્મદિને કરો ઐતિહાસિક દરબારગઢ ‘પ્રાગમહેલ’ની સફર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંવત 1605માં ખેંગારજી પહેલા બંધાવ્યું ભુજ શહેર
ભુજ: વિક્રમ સંવત1605 (ઈ.સ. 1549)માં અસ્તિત્વમાં આવેલુ ભુજ શહેર કચ્છના રાજવી ખેંગારજી પહેલાએ વસાવ્યું હતું.
ભુજ શહેરમાં પ્રાચીન રાજમહેલ, અર્વાચીન પ્રાગમહેલ, આયનામહેલ, ટીલામેડી, રાણીવાસ, મનુવિલાસ, મલઅખાડો, સ્નાન માટેનો વિશાળ હોજ, ધનેશ્વર મહાદેવનું મંદિર, સરસ્વતી માતાજીનું મંદિર વગેરે આવેલા છે.
ભુજના 467મા જન્મ દિવસે આજે અમે કરાવીશું ભુજના પ્રાગમહેલ જે દરબારગઢ તરીકે જાણીતો છે તેની તસવીરી સફર.
તમામ તસવીરો મયૂર ચૌહાણ
પ્રાગમહેલની તસવીરી ઝલક જોવા માટે આગળ ક્લિક કરતાં રહો...