કચ્છના વયોવૃદ્ધે કેન્સરને આપી મહાત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે કેન્સરરૂપી દૈત્યે ચારેતરફ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે, ત્યારે તેનો ભોગ બનનારામાંથી બહુ ઓછા લોકો તેનાથી મુકિત મેળવી શકતા હોય છે. દ્રઢ મનોબળ અને માનસિક સશકતતા સાથે આ રોગ સામે લડનારા ગણ્યા ગાંઠ્યા લોકોમાં ગોધરાના એક વયોવૃદ્ધનો પણ સમાવેશ કરી શકાય. જેણે ઢળતી ઉંમરે પણ આ દૈત્ય સામે જીત મેળવી અને અન્ય દર્દીઓ માટે પ્રેરણારૂપ બન્યા છે.

વધુ અહેવાલ આગળ વાંચો....