ઉમરસરમાં ટ્રાન્સ્પોર્ટર્સ પર 50ના ટોળાનો હુમલો, ટ્રકોનો જામ કરી દેવાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરસર:લખપત તાલુકાની ઉમરસર ખાણમાં શનિવારે સાંજે બે ટ્રાન્સપોર્ટર પર કથિત ટેન્ડરના મામલે રાજકીય અગ્રણીઓ દ્વારા હૂમલો કરાયો હતો. આના કારણે ખાણમાં ટ્રકોનો જામ કરી દેવાયો હતો. ટેન્ડરની મંજૂરીનો ડખો વકરતાં આ પ્રકરણ મારામારી સુધી પહોંચ્યું હતું અને ટ્રાન્સપોર્ટર્સ હુમલાનો ભોગ બન્યા હતા. મોડી રાત સુધી આ અંગે પોલીસમાં કોઇ ફરીયાદ થઇ ન હતી. ઇજાગ્રસ્તોને ભુજની જનરલ હોસ્પિટલમાં લવાયા હતા.

આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...