તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'આપ' નેતા આશીષ ખેતાનને હાજીર હો- અદાણીએ કરેલ કેસમાં મુન્દ્રા કોર્ટનું ફરમાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુન્દ્રા: અદાણી કંપની વિરુદ્ધ રાજકીય મિલિભગતનો જાહેર આક્ષેપ કરનારા આપના નેતા અને જર્નાલિસ્ટ આશીષ ખેતાનને અદાણી કંપનીએ કરેલા બદનક્ષીના દાવા સંદર્ભે મુન્દ્રા કોર્ટે 5 નવેમ્બરે હાજર થવાનો આદેશ કર્યો છે.ઘટનાક્રમ મુજબ 11 મેના દિલ્હી મધ્યેની એક જાહેર કોન્ફરન્સમાં આશિષ ખેતાને અદાણી કંપની વિરુદ્ધ બયાન આપ્યું હતું,
અદાલતમાં બદનક્ષી અંગેની ખાનગી ફરિયાદ કરી હતી
જેને અનુલક્ષીને કંપનીએ કર્મભૂમિ મુન્દ્રા ખાતેની અદાલતમાં બદનક્ષી અંગેની ખાનગી ફરિયાદ કરી હતી, તેના સમર્થનમાં જજ ઝાકીરહુસેન રંગરેઝે કંપનીના વકીલ ભરત ધોળકિયાની દલીલો સાંભળી આપના નેતાને સમન્સ પાઠવી ફોજદારી તપાસનો આદેશ કરતાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. હવે 5/11ના આશિષ ખેતાન હાજર થયા બાદ અદાલતની આગામી સુનાવણી પર લોકોની મીટ મંડાઈ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો