તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચકલીની કોલોની : 18 વર્ષથી 12000થી વધુ ચકલીઓ કરે છે આ બાવળ પર વસવાટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છ:  આજે દુનિયાભરમાં વિશ્વ ચકલી દિન ઉજવાઈ રહ્યો છે, કચ્છમાં ચકલી ની ચીં..ચીં હવે આપણા ઘરોમાંથી લુપ્ત થઇ ગઈ છે,કારણ કે આધુનિક મકાનમાં ક્યાંય ચકલીના વસવાટની વ્યવસ્થા નથી.ટેક્નોલોજીના યુગમાં મોબાઈલ ટાવરમાં રેડિયેશને પણ ઘર આંગણના પક્ષીનો ભોગ લીધો છે. ભુજ નજીક શેખપીર ત્રણ રસ્તા પાસે બાવળના ઝાડ પર છેલ્લા 18 વર્ષથી દૈનિક ૧૨૦૦૦ ચકલીઓ જોવા મળે છે. સમગ્ર કચ્છ જીલ્લામાં એક સાથે આટલી બધી ચકલીઓને નિવાસ કરતી હોય તેવું આ એક માત્ર વૃક્ષ છે.આ બાવળના વૃક્ષ પર આશરે ૨૫ થી વધુ માળા છે. ચકલીઓ ઝાડની અંદર કાંટા વચ્ચે પોતાના માળા બાંધે છે. આ વૃક્ષથી દસ ફૂટ દૂર આવેલ વીજ ટ્રાન્સફોર્મર 500 થી વધુ ચકલીઓ મોતને ભેટી છે ત્યારે કચ્છના આ અપ્રતિમ ચકલીના વૃક્ષને બચાવવા ટ્રાન્સફોર્મર ખસેડવું જરૂરી બન્યું છે. 
વધુ વાંચવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો