તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંડલામાં ટ્રોલીને જોડતી પીન નીકળી જતાં ટ્રેઇલર દરિયામાં ખાબક્યું, ડ્રાઇવર લાપતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ:કંડલા ખાતે બુધવારે રાત્રે લાકડાંની હેરફેર ચાલતી હતી, એ વખતે 11 નંબરની જેટી પર એક ટ્રેઇલર અને ટ્રોલીને જોડતી પીન નીકળી જતાં ટ્રેઇલર સીધું દરિયામાં ખાબક્યું હતું. અકસ્માતને પગલે ડ્રાઇવર દરિયામાં ઓઝલ બન્યો હતો, જેને શોધવા પ્રયાસો ચાલુ હોવાનું મરીન પોલીસે જણાવ્યું હતું. બનાવને પગલે તરત જ અધિકારીઓની ટુકડી ઘટનાસ્થળે ધસી ગઇ હતી, સવારે ક્રેનની મદદથી મહામહેનતે ટ્રેઇલર બહાર કાઢ્યું હતું, શોધખોળ પછી પણ ડ્રાઇવરનો કોઇ પત્તો મળ્યો ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો