તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Friday Arrested Pakistani Boat Will Be Handed Over To The Customs In Narayan Sarovar

નારાયણ સરોવર: શુક્રવારે પકડાયેલી નાપાક બોટ કસ્ટમને હવાલે કરાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નારાયણ સરોવર:કોટેશ્વરની ભારતીય જળ સીમામાં શુક્રવારે રાત્રે બીએસએફના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન વધુ એક શંકાસ્પદ બોટ પકડી પાડી હતી. પ્રાથમિક તપાસમાં આ હોડીમાંથી કોઇ શંકાસ્પદ ચીજો ન હોવાનું બહાર આવતાં માછીમારો તેમાં આવ્યા હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.સતત મળી રહેલી બિનવારસુ બોટના કારણે સમગ્ર તંત્ર હાઇ એલર્ટ પર છે ત્યારે ફરી એક બોટ મળતા તંત્ર ચોકી ઉઠયું હતું.હેવી એન્જીન વાળી લાકડાની 20 x 10નીમાં બોટમાં પાણીના 14 કેન,10 ધાબળા,કાચુ રાસન ખાંડ ચા ચંપલની જોડી વગેરે સામાન સાથે જપ્ત કરવામાં આવી હતી.આ બોટ સોમવારે વિધિવત કસ્ટમને હવાલે કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...