તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંમી એક્તાના પ્રતીક લાંગોપીર બાબાના 176માં ઉર્ષમાં બળદ દોડે જમાવ્યું આકર્ષણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અબડાસા:અબડાસાના ફુલાય ગામ ની લાંગોપીર વસાહત ઉપર આવેલ કોંમી એક્તાના પ્રતીક એવા મહાન વલી હઝરત સૈયદ ઇબ્રાહીમછા(ર.અ.)ઉર્ફે લાંગોપીર બાબા ના 176મા મેળાનું આયોજન કરાયું હતું, જેમાં શુક્રવારે સાંજે હાજી બાવાની ઓતાકથી દરગાહ તરફ ચાદર ચડાવવામાં આવી અને રાત્રે ઇશા નમાજ બાદ તકરીરનો પ્રોગ્રમ રાખવામાં આવ્યો હતો.
મેળાનું આયોજન દરગાહ સમિતિ દ્વારા કરવામા આવ્યું હતું
સવારે માણસદોડ, ઘોડાદોડ, બળદદોડ જેવિ વિવિધ હરીફાઈઓ અને બપોરે નાના મોટા બખમલાખાડાનો આયોજન કરાયું હતું. જે ખુબજ આકર્શક હતું. બધા વિજેતાઓને રોકડ ઇનામોથી નવાજવામા આવ્યા હતા. મેળાનું આયોજન દરગાહ સમિતિ દ્વારા કરવામા આવ્યું હતું. બળદદોડમાં ભાગ લેનારને ઉત્સાહિત કરતા લોકોને ઉત્સાહિત કરતા લોકોમા દેખતો ઉત્સાહ આ ફોટો દ્વારા જોઇ શકાય છે.
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો