તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુન્દ્રામાં કન્ટેનરની શંકાસ્પદ ગતિવિધિઓના પગલે એજન્સીઓ સતર્ક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
ગાંધીધામ: મુન્દ્રામાં કન્ટેનરના શંકાસ્પદ કન્સાઈમેન્ટ આવ્યા હોવાની માહિતીના પગલે એજન્સીઓએ સતર્ક થઈ તપાસ કાર્ય હાથ ધર્યું છે. પ્રાથમિક વિગતો અનુસાર એક કન્ટેનરની પ્રાથમિક તપાસ પણ કરવામાં આવી હતી.
આંતરિક સૂત્રમાંથી મળતી માહિતી અનુસાર દિલ્હીથી આવેલા એક કન્ટેનરની પ્રાથમિક તપાસ શુક્રવારે કરવામાં આવી હતી, જેમાંથી કોઇ શંકાસ્પદ બાબત મળી ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. તાજેતરમાં જ સિગરેટ્સ અને લાલચંદનનો જથ્થો પકડાયો હતો, જેમાં પણ દિલ્હીનું કનેક્શન નીકળતાં એજન્સીઓ સક્રીય થઈ હતી. અહીં નોંધવું રહ્યું કે કસ્ટમ, ડીઆરઆઈની સતર્કતાના પગલે દેશને આર્થિક નુકસાન પહોંચાડતા તત્વો પર અંકુશ લાવી શકાયો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો