તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસ મારી ગરીબીની મજાક ન ઉડાવે, જાણો મોદી એ ક્યાં શું કહ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભૂજ: ગુજરાતના ચૂંટણી પ્રચાર માટે એક દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઝંઝાવાતી પ્રવાસ દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. માતા મઢ ખાતે આશાપુરી માતાના દર્શન બાદ ભૂજ, અમરેલી, જસદણ, સુરત નજીકના કડોદરા ખાતે સભાઓને સંબોધન કર્યું હતું.  તેમણે વંશવાદથી લઈ પટેલ આંદોલન અને રાહુલની હાફિઝ સઈદની ટ્વિટ, સર્જીકલ સ્ટ્રાઈકની સુધીના મુદ્દે જવાબ આપ્યા હતા. મોદી ફરી 29મીએ ગુજરાત આવશે અને ચાર રેલી યોજશે.

ભુજ : વિપક્ષે કાદવ ઊછાળ્યો એ સારું છે, કમળ તેમાં જ ખીલશે

 

- ડોકલામ સમયે રાહુલ ચીની રાજદૂતને ભેટતા હતા

 

- કોંગ્રેસના લોકોને તેમના અધ્યક્ષના નામ ખબર નથી

 

- નેહરુ સમયે કચ્છના ભૂકંપમાં કંઈ કામ થયું ન હતું

 

- સરવેમાં 140 સીટ આવે છે પણ 151 સીટ આવશે

 

આગળની સ્લાઇડ્સમાં વાંચો... અમરેલીમાં મોદી એ શું કહ્યું

અન્ય સમાચારો પણ છે...