Home » Kutchh » Bhuj » ISRO's new Satellite photo shows all the fastest pictures of Kutch

સેટેલાઇટ તસવીર/ ઇસરોના નવા સેટેલાઇટે સર્વ પ્રથમ તસવીર કચ્છની ઝડપી

Divyabhaskar.com | Updated - Dec 04, 2018, 12:19 AM

ઇસરોએ પણ જાહેર કર્યું હતું કે એનઆરએસસી હૈદ્રાબાદ ખાતે ઝિલાયેલી આ તસવીર લખપત વિસ્તારની

  • ISRO's new Satellite photo shows all the fastest pictures of Kutch
    ભુજઃ ઇસરો દ્વારા ગત 29મી નવેમ્બરના રોજ અંતરિક્ષમાં છોડાયેલા હાઇપરસ્પેકટ્રલ ઇમેજીંગ સેટેલાઇટે રવિવારે સૌપ્રથમ તસવીર ઝડપીને મોકલી હતી. આ તસવીરમાં લખપતનો વિસ્તાર સ્પષ્ટપણે દેખાતો હતો. ઇસરોએ પણ જાહેર કર્યું હતું કે એનઆરએસસી હૈદ્રાબાદ ખાતે ઝિલાયેલી આ તસવીર લખપત વિસ્તારની છે અને તેમાં લખપતનો કિલ્લો પણ દર્શાવાયેલો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ