તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંજા કેસમાં મહિલા પીએસઆઈ હજૂ ફરાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કચ્છ યુનિવર્સિટીની આગળ કાર લઇને ઊભેલા યુવાનોને ગાંજાના કેસમાં ફીટ કરવાની ધમકી આપી ૩૦ હજાર પડાવી લેનારા મહિલા પીએસઆઈ અને ડ્રાઈવર સામે લાંચ રુશ્વતની કલમો તળે ગુનો નોંધાયો હતો.

જે કેસમાં મહિલા પીએસઆઈ અર્ચના રાવલ હજુ ફરાર છે અને તપાસનીશ પોલીસ તેને પકડી નથી શકતી.

પ્રાપ્ત વિગતો મુજબ છઠ્ઠી માર્ચના મહિલા પોલીસ કર્મચારી અને ડ્રાઈવર હરી પુનશી ગઢવીએ ફરીયાદી રોહન નીપાકરણી પાસેથી ગાંજાના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી ૧૫ હજાર રોકડા અને ૧૫ હજાર ઓનલાઇન પેમેન્ટથી પડાવી લીધા હતા.

ડ્રાઈવર હરી ગઢવીની ધરપકડ કરી લેવાઇ હતી. જયારે મહિલા કર્મચારી અર્ચના રાવલની ધરપકડ કરાઈ નથી.


{ યુવાનોને ડરાવી ધમકાવીને 30 હજાર પડાવ્યા હતા : 15 હજાર ઓનલાઇન પેમેન્ટથી લીધા હતા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો