વર્ધમાનનગરના ગેટ પર પહેરો, સુરક્ષાની ચિંતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_લાખોંદ: ભુજોડી નજીક આવેલા વર્ધમાનનગરમાં ગેટ પર સતત સ્થાનિકો પહેરો રાખી રહ્યા છે. ત્રણેય ગેટ પર રાહદારીઓને હાથ સૅનેટાઈઝ કરાવવામાં આવી રહ્યા છે. ઘરોઘર જઈ સર્વે હાથ ધરાયો હતો અને બહારથી આવેલ વ્યક્તિઓની નોંધણી પણ કરવામાં આવી હતી. 50 કાર્યકરો વારાફરતી આ સેવા બજાવી રહ્યા છે અને પોલીસની પણ સેવા કરી રહ્યા હોવાનું મંત્રી હસમુખ વોરાની યાદીમાં જણાવાયું હતું.*photocaption*
અન્ય સમાચારો પણ છે...