જળ એ જ જીવન | ભુજમાં રેલીનું આયોજન કરાયું

Bhuj News - water the same life bhuj rally is organized 061006

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:10 AM IST
ભારત સરકાર તરફથી જળ શક્તિ અભિયાનનો કાર્યક્રમ હાલમાં ચાલુ છે, ત્યારે ભુજમાં ઓલ્ફ્રેડ હાઇસ્કુલ અને સિંચાઇ વિભાગ તરફથી એક રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીનો હેતુ શહેરીજનો પાણીના વપરાશ અને સંગ્રહ બાબતે જાગૃતી આવે તે રીતે સુત્રોચ્ચાર કરાયા હતા. આ રેલીમાં કાર્યપાલક ઇજનેર એ. આર. દિવેદી, વી. ડી. ભંડારકર, સિંચાઇ વિભાગ, ઓલ્ફ્રેડ હાઇસ્કુલના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા. તસવીર - કાંિત ઠક્કર

X
Bhuj News - water the same life bhuj rally is organized 061006
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી