તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડાલામાં દુધના રૂપિયા મુદે મહિલા પર ધારીયાથી હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાલા ગામે રહેતી મહિલા પાસે વહેચાતુ દુધ લેતી મહિલાને આગળના બાકી નિકળતા નાણા આપવાનું કહેતા ફરિયાદી મહિલા પર શખ્સે ઉંધા ધારિયાનો ઘા મારી ઇજા પહોંચાડતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. વડાલા ગામે રહેતા ભાવનાબેન ગોવિંદભાઇ મહેશ્વરી (ઉ.વ.43)ની ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે, બનાવ સોમવારે સાંજે સાત વાગ્યાના અરસામાં બન્યો હતો. આરોપી જશા ઉર્ફે પપ્પુ હધુ નિજણ રહે ગેબનશા ફળિયા વડાલા ફરિયાદી પાસેથી વહેંચાતું દુધ લેતો હોઇ ફરિયાદીએ તેની પત્નિને આગળના દુધના રૂપિયા આપવા અન્યથા દુધ નહિં આપવાનું કહેતા આરોપી જશા નિજણે ઉસ્કેરાઇ જઇને ફરિયાદી મહિલાને ગાળો આપી ઉધા ધારીયાથી પાછળ ઘા મારી તેમજ હાથના ભાગે ઇજા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો