તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપના બે સાંસદોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને શોષિત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાજપના બે સાંસદોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને શોષિત વર્ગની મહિલાઓને ન્યાય આપવા માટેની વિનંતી કરી છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ મોડાસાની ગેંગરેપ અને હત્યાની પીડિતાના આરોપી સામે પગલાં લેવા વિનંતી કરી છે, તો અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો. કિરીટ સોલંકીએ ગાંધીનગરમાં આંદોલન પર બેઠેલી અનામત વર્ગની મહિલા ઉમેદવારોના સંદર્ભે પત્ર લખ્યો છે. જેમાં સરકારે ત્વરિત પગલાં લેવા જોઇએ તેવી માગ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો