• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj News tulsiji thakorji passed away at the dwarkadhish temple 061654

દ્વારકાધીશ મંદિરે તુલસીજી ઠાકોરજીને વર્યા

Bhuj News - tulsiji thakorji passed away at the dwarkadhish temple 061654

DivyaBhaskar News Network

Nov 09, 2019, 06:16 AM IST
સમગ્ર કચ્છમાં શુક્રવારે દેવઉઠી અગિયારસની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. ભુજના દ્વારકાધીશ મંદિરે સાંજે ચાર પહોરના દર્શન કરવા વૈષ્ણવોની ભીડ જામી હતી.ઉપસ્થિત બહેનોએ લગ્ન ગીતો ગાઈ ભાવના વ્યક્ત કરી હતી. નિજ મંદિરમાં ઠાકોરજી અને તુલસીજીને શણગાર કરવામાં આવ્યા હતા. આજે સત્યનારાયણ મંદિરમાં તુલસી વિવાહ યોજાશે. દેવઉઠી અગિયારસની ધાર્મિક મહત્વ પણ ખાસ છે તો કૃષ્ણના લગ્ન બાદ જ હિન્દુ માન્યતા મુજબ કર્મકાંડી બ્રાહ્મણ દરેક સમાજમાં લગ્નના મુહૂર્ત કાઢે છે. તસવીર: પ્રકાશ ભટ્ટ

X
Bhuj News - tulsiji thakorji passed away at the dwarkadhish temple 061654

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી