તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હજુ અાજનો દિવસ ભારે વરસાદની સંભાવના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લો પ્રેશર સિસ્ટમ કચ્છના અખાતમાં સ્થીર થયા બાદ વધુ મજબુત બની ઉતર ગુજરાત તરફ અાગળ ધપી રહી છે. ત્યારે હવામાન વિભાગે હજુ અાજનો દિવસ કેટલાક સ્થળે છુટાછવાયા સ્થળે ભારે વરસાદ વરસવો જારી રહેશે.

અબડાસા-નખત્રાણાને પછાડી મુન્દ્રા મોખરે પહોંચ્યું
અેક સમયે કચ્છમાં સાૈથી અોછો વરસાદ મુન્દ્રામાં પડયો હતો. પણ છેલ્લા કેટલાક દિવસોથી તેમાંય 24 કલાકમાં વરસેલ ભારે વરસાદથી મુન્દ્રામાં મોસમનો કુલ વરસાદ 818 મી.મીના અાંકે પહોંચી ગયો છે. અા સાથે અબડાસા અને નખત્રાણાને પછાડી મુન્દ્રા વરસાદમાં મોખરે પહોંચી ગયું છે.

કચ્છમાં રાત્રી સુધી પડેલ વરસાદના અાંકડા
તાલુકો વરસાદ

- મી.મી.માં

મુન્દ્રા 173

અંજાર 105

ગાંધીધામ 94

ભચાઉ 78

રાપર 46

માંડવી 32

ભુજ 21

અન્ય સમાચારો પણ છે...