તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એરફોર્સની અંદર યુવકને ટાંકા પાસે ઝેરી સાપ કરડયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજની ભાગોળે ખાવડા રોડ પર એરફોર્સની અંદર પાણીના ટાંકા પાસે યુવક પાણી ચઢાવતો હતો તે સમયે ઝેરી સાપ કરડતા તેને સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઝેરી સાપ કરડી જતા પ્રથમ સારવાર એરફોર્સમાં લેવાડાવાઇ હતી બાદમાં જી.કે.માં ખસેડાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, રવિવારે સવારે ખાવડા રોડ પરની એરફોર્સની અંદર સચીન પ્રભુદયાલ પાણીના ટાંકા પાસે પાણી ચઢાવતો હતો તે સમયે તેને ઝેરી સાપ કરડ્યો હતો. પ્રથમ સારવાર માટે એરફોર્સ દવાખાનામાં લઇ જવાયા બાદ વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે પોલીસે આળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો