તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાય ખેતરમાં અાવી જવા અંગે ઠપકો અાપ્યો તો યુવાને છરી હુલાવી દીધી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ તાલુકાના અોરીડા ગામે વાડીમાં વારંવાર ગાય અાવી જઇ પાકને નુકસાન પહોંચાડતી હોવાથી યુવાનને ઠપકો અાપતા છરી હુલાવી દીધી હતી. ઇજાઅો પહોંચતા નીરોણા પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ હતી. વેડહાર ગામે રહેતા કુલદીપસિંહ મુળજી સોઢા પોતાના ભાઇઅો સાથે ગામમાં અાવેલા મંદીર પાસે બેઠા હતા તે સમયે જીજે 12 ડીક્યુ 9770 નંબર વાળી બાઇકથી સદામ ઇબ્રાહીમ સુમરા અાવ્યો હતો. સદામની ગાય અગાઉ વાડીમાં ઘુસી અાવી હોવાથી તેને ઠપકો અાપ્યો હતો જે અંગેનુ મનદુ: રાખી સદામ અાવીને ગાળો બોલવા લાગ્યો હતો. ભેઠમાં રહેલી છરી કાઢી માથામાં અને હાથમાં મારવા જતા હાથ અાડે ડઇ દેતા કાંડામાં હુલાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો