તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News The Water Of The Bore Is Broken By The Water In Bhuj Paleeshwar Chowk 061043

ભુજમાં પાળેશ્વર ચોક પાસે બોરનો અેરવાલ્વ તોડી પાણી વેડફાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં રામ મંદિરથી પાળેશ્વર ચોક પાસે જતા વચ્ચે પાલિકા હસ્તકનું બોર છે, જેમાંથી અેર બહાર કાઢવા અેરવાલ્વ રખાયું છે. જેને કોઈકે તોડી પાડ્યું હતું, જેથી પાણી હમીરસર તળાવમાં વહી નીકળ્યું હતું. જોકે, પાલિકાની ટીમ ધસી ગઈ હતી અને પાણી વેડફાતું અટકાવ્યું હતું.ભુજ નગરપાલિકાની વોટર સપ્લાય બ્રાન્ચના અેન્જિનિયર ભાવિક ઠક્કરે જણાવ્યું હતું કે, પાણી વેડફાતું હોવાની જાણ થયા બાદ તરત કર્મચારીઅો મોકલ્યા હતા અને કાયમ માટે અેરવાલ્વ બંધ કરી દેવાયો છે, જેથી બીજી વખત બનાવ ન બને. બાકી કલાકો સુધી પાણી વેડફાની વાત ખોટી છે.

અન્ય સમાચારો પણ છે...