તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોટર હેલ્પલાઇનમાં 1 માસમાં 122 કોલ આવ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વોટર હેલ્પલાઇનમાં 1 માસમાં 122 કોલ આવ્યા
ચૂ઼ંટણીપંચના આદેશથી 25 જાન્યુઆરીથી કચ્છમાં 1950 નંબરની વોટર હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે. જોકે વોટર હેલ્પલાઇન અંગે મતદારોમાં જોઇએ તેટલી જાગૃતતા જોવા મળતી ન હોય તેમ 1 માસ જેટલો સમય વીતી ચુકયો હોવા છતાં વોટર હેલ્પલાઇનને માત્ર 122 જેટલા જ કોલ મળ્યા છે. મોટાભાગના કોલ અમારા નવા ચૂંટણીકાર્ડ કયારે મળશે તે અંગેના હોવાનું જ જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો