સાંસદે પોતાના પગારમાંથી 5 લાખ ફાળવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ પોતાના વેતનની રકમમાંથી રૂા.4 લાખ સેનેટાઇઝર, માસ્ક અને રાશનકીટ માટે ફાળવવા સાથે જરૂરતમંદો સુધી કિટ વિતરણની કામગીરી કરાઇ હતી. સાંસદ દ્વારા પોતાના પગારમાંથી રૂા. એક લાખ પ્રધાનમંત્રી રાહત કોષમાં ફાળવ્યા હતા તેમજ સાંસદને મળતા એમ.પી. ફંડની રકમમાંથી એક કરોડની રકમ હેલ્થકેર પ્રોટેક્ટિવ ઇકવ્યૂપમેન્ટ સાધનો ફાળવાયા હોવાનું સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...