તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News The Martyrs Celebrated The Birthday Of Lord Mahatma With Bhananjali 025637

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહીદોને ભાવાંજલિ સાથે ધણીમાતંગદેવની જયંતિ ઉજવાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુમરાસર શેખ મહેશ્વરી સમાજ દ્વારા ધણીમાતંગદેવની 1266મી જન્મજયંતી નિમિતે પુલવામાના શહીદ વીરોની યાદમાં મૌન શોભાયાત્રા કાઢી બે મિનિટનું મૌન પળાયું હતું. આ પ્રસંગે સરપંચ કકુંબેન પટેલ, જિલ્લા પંચાયતના સદસ્ય હરીભાઈ પાંચા, તા.પં. સદસ્ય અનવર શેખ, ગોપાલ ફફલ, આધમ શેખ ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

મોથાળામાં પણ આ પ્રસંગે વિશાળ શોભાયાત્રા સાથે બે મિનિટનું મૌન પળાવા સાથે શહીદોને અંજલિ અપાઇ હતી. દેશભક્તિના ગીતો રજૂ કરાયાં હતાં. કાર્યક્રમમાં સમાજના ધર્મગુરૂ નરેશ મતિયા, સરપંચ શિવજી જુમ્મા, વિક્રમસિંહ સોઢા, લક્ષ્મીશંકર જોષી, જાકબ સુમરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો