તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકા દ્વારા ગાયોના વથાણનું અાજે લોકાર્પણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ નગરપાલિકા દ્વારા ભીડ ગેટ પાસેના ગાયોના વથાણનું રીનોવેશન કાર્ય સંપન્ન થતાં તેનું લોકાર્પણ ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકીના અધ્યક્ષ સ્થાને મકર સંક્રાન્તિના સવારે 10 વાગ્યે કરાશે.

તો આજે પતંગના પર્વને અનુલક્ષીને કલ્પેશ રવિલાલ ઠક્કર (પરેશભાઈ પતંગવાળા)ના સહયોગથી ભુજમાં ગાંધીજીની પ્રતિમા પાસે બાળકોને પતંગ વિતરિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અા કાર્યક્રમમાં પાલિકાના સદસ્યઅો, અને ભાજપાના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. રીનોવેશન થયેલા વથાણમાં હવે ગાયોને ચારો આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો