• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj News the land of the dalits is being planted for 40 years at jangi 060518

જંગી ખાતે દલિતોની જમીનો પર 40 વર્ષે ખેડાણ કરાયું

Bhuj News - the land of the dalits is being planted for 40 years at jangi 060518

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:05 AM IST
ભચાઉ તાલુકાના જંગી ખાતે અનુસૂચિત જાતિ મંડળીની જમીનો પર જે ગેર કાયદેસર દબાણ હતું તે દબાણ મુક્ત કરીને દલિતોને તે જમીન 40 વર્ષ પછી ખેડાણ કર્યું હતુ.

છેલ્લા ચાર દિવસથી લગાતાર મંડળીના સભાસદો તેમજ પોલીસ પ્રશાસન, રેવન્યુ તંત્ર, ડી.આઇ.એલ.આર.ની કામગીરી થકી 34 થી વધારે સર્વેનો પર 200 એકર ઉપર જમીનો પર દલિત સમુદાયના લોકોને ખેડાણ કરી સાચા હકદારોને જમીનો સુપરત કરાઈ હતી. જેમાં લાકડીયા અને સામખીયાળી પોલીસ હાજર રહી હતી.

X
Bhuj News - the land of the dalits is being planted for 40 years at jangi 060518
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી