તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News The Kutchi People Have Been Tourists For Centuries Whether Overseas And Overseas 061506

કચ્છી લોકો સદીઅોથી પ્રવાસી છે. વહાણવટું હોય કે વિદેશ અને

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છી લોકો સદીઅોથી પ્રવાસી છે. વહાણવટું હોય કે વિદેશ અને દેશના અન્ય ભાગમાં સ્થાયી થવું કચ્છીઅો જોવા મળશે. અેડવેન્ચર અને રોડ ટ્રીપમાં પણ કચ્છી લોકો અાનંદ અનુભવતા હોય છે. કચ્છના સાત અને સુરતના પાંચ સાહસિકો અાવી જ અેક રોડ ટ્રીપ પર નિકળ્યા છે. કચ્છના કોટેશ્વરથી તામિલનાડુના રામેશ્વર સુધી અા સાહસિકો બાય રોડ ત્રણ કાર લઇને પહોંચશે. ભુજથી અા યાત્રીકોઅે પ્રસ્થાન કર્યું ત્યારે લોકોઅે સુખદયાત્રા માટે શુભેચ્છા પાઠવી હતી. તસવીર : કાંતિ ઠક્કર

અન્ય સમાચારો પણ છે...