તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News The Introduction Of The Chaitri Ayambli Samad Of Chaitya Koti Sangha 061106

છ કોટી સંઘના ચૈત્રી અાયંબિલ તપનો અારંભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં છ કોટી સ્થાનકવાસી જૈનસંઘના ભુવન ખાતે ચૈત્રી અાયંબિલ તપ અારાધનાનો અારંભ કરાયો છે. સાધ્વીજીઅો કોમલકુમારીજી તથા જિનશ્રીજીની નિશ્રામાં અા તપારાધનાનો અારંભ કરાયો હતો. તેમણે શાસ્ત્રમાં 6 પ્રકારના અભ્યંતર તપમાં પાપ કે ભૂલનું પ્રાયશ્ચિત અે પણ તપનો જ અેક પ્રકાર હોવાનું જણાવી બાહ્ય તપના 6 પ્રકારમાં અનશન અર્થાત અાયંબિલ તપ અે શારીરિક ક્ષમતા અને માનસિક સ્થિરતા માટે કરાતું હોય છે. ચૈત્ર માસના નવ દિવસ કર્મ નિર્ઝરા, પુણ્ય ઉપાર્જન તથા શારીરિક સંપદા સંતુલિત રાખવા સાધકે પુરૂષાર્થ કરવો જોઇઅેે. અાયોજનમાં સમિતિના જગદીશ મહેતા સહિતના સહભાગી બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...