તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાતેદાર ખેડૂતના વારસોને ફોરમે ન્યાય અપાવ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભચાઉ તાલુકાના હલડાના ખાતેદાર ખેડૂત વિશા હમીરા રબારીનું 17/10/14ના અકસ્માતે મૃત્યુ થયું હતું. રાજ્ય સરકારની ખાતેદાર ખેડૂત વીમા યોજના હેઠળ તેમના વારસોએ ક્લેઇમની રકમ માટે અરજી કરતાં વીમા નિયામકે ખાતેદાર ખેડૂત ન હતા તેવા કારણોસર ક્લેઇમ નામંજૂર કર્યો હતો. વારસોએ જિલ્લા ફોરમમાં ફરિયાદ કરતાં પ્રમુખ એન.ટી. સોલંકી તથા સદસ્યોએ વીમા નિયામકને પરિપત્રનું યોગ્ય અર્થઘટન નહીં કરીને સેવામાં ખામી બતાવી હોવાનું જણાવતાં મળવાપાત્ર વીમાની રકમ રૂા. 1 લાખ 9 ટકા વ્યાજ સાથે શારીરિક-માનસિક ત્રાસના વળતરના 5 હજાર તથા ખર્ચના 5 હજાર ચૂકવવા વીમા નિયામકને હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો