તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહીદોના માનમાં સાદગીપૂર્વક પ્રસંગ ઉજવાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેશ્વરી મેઘવાળ સમાજના ઇષ્ટદેવ ધણીમાતંગદેવની 1266મી જયંતીની દરશડી ખાતે આસ્થાભેર ઉજવણી કરાઇ હતી.

સવારે બારમતી પંથની પૂજા-અર્ચના બાદ ગણેશ મંદિરથી રાષ્ટ્રધ્વજ સાથે તદ્દન સાદગીપૂર્ણ રીતે સાઉન્ડ સિસ્ટમ વગર શોભાયાત્રા નીકળી હતી. બસ સ્ટેન્ડ પાસે પુલવામાના શહીદોને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઇ હતી. આ વેળાએ જિલ્લા પંચાયત સદસ્ય અમૃત પટેલ, સરપંચ મહોબતસિંહ જાડેજા, હાઇસ્કૂલના આચાર્ય નરસિંહ પટેલ, મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઇસ્માઇલભાઇ, આરિફભાઇ સહિતના જોડાયા હતા. આયોજનમાં મહેશ્વરી સમાજના પ્રમુખ દેવજી ફુલિયા, જીવરાજ ફુલિયા, હરજી સંજોટ, રતનશી સંજોટ સહિતના અગ્રણીઓ સહભાગી બન્યા હતા.

દરશડીમાં ધણીમાતંગદેવની 1266મી જયંતીની ઉજવણી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો