તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘડુલીમાં બાઇક ચલાવવા મુદ્દે ચાલકને માર માર્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
લખપત તાલુકાના ઘડુલીથી ધારેશી જતા રોડ પર પાણીના ટાંકા નજીક બાઇકથી જઇ રહેલા શખ્સને એક અન્ય યુવક બાઇક ટકરાય એવી રીતે ચલાવતા ઠપકો આપ્યો હતો જેથી બાઇક ચાલકને માર મારતા પોલીસ મથકે ફરીયાદ નોંધાવાઇ છે.

દયાપર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, રણજીતસિંહ ગજુભા જાડેજા (ઉ.વ.36) ધારેશી રોડ પર બાઇકથી જઇ રહ્યા હતા ત્યારે લવ હરેશભાઇ કતીરાએ અકસ્માત થાય તે રીતે બાઇક આડે નાખતા રણજીતસિંહે ઠપકો આપ્યો હતો. જેથી લવ રૂપારેલે રણજીતસિંહને ગાળો ભાંડી માર મારી ઇજાઓ પહોંચાડતા દયાપર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો