તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News The Craze For Environmentalism And Female Empowerment Tattoos Increased 061607

પર્યાવરણ જતન અને સ્ત્રી સશક્તિકરણના ટેટૂનો ક્રેઝ વધ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અર્વાચીન રાસગરબામાં યુવા ખેલૈયાઓમાં સામાજિક સંદેશ આપતા ટેટુનો ક્રેઝ વધ્યો છે. નવલા નોરતા આજથી શરૂ થાય છે. યુવક યુવતીઓ સજીધજીને રાસ લેશે ત્યારે યુવતીઓમાં શણગારની સાથે સાથે ટેટૂ ત્રોફાવી એક સારા સંદેશ આપવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. ભુજમાં યાશી બ્રાઈડલ સ્ટુડિયોમાં યુવતીએ સ્ત્રી સશક્તિકરણ અંગે મહિલાને માન, હકક અને જવાબદારી આપવાનો તો સાથે પર્યાવરણને બચાવવા આપતા મેસેજ સાથે વૃક્ષ વાવો, નહિ કે માત્ર પ્રતિકૃતિ. સોશીયલ મિડીયાનો વ્યાપ વધ્યો છે, ત્યારે પ્રકૃતિનું જતન પણ એટલું જ મહત્ત્વનું છે. આવા સામાજિક મૂલ્યો શીખવાડે એ પણ એક સારી પહેલ છે. તસવીર પ્રકાશ ભટ્ટ

અન્ય સમાચારો પણ છે...