તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News The 7th Anniversary Of The Cartoonist Of Kutch Celebrated With Various Services In Bhuj 061606

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છના કાર્ટુનીસ્ટની સાતમી પૂણ્યતિથિઅે ભુજમાં વિવિધ સેવાકાર્યો સાથે ઉજવણી કરાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ |કચ્છના કાર્ટુનિસ્ટ સ્વ. કિરણભાઇ ધોળકીયાની સાતમી પુણ્યતિથીઅે સત્યમ અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે વિવિધ સેવાકાર્યો સાથે ઉજવણી થઇ હતી. ભુજ નગર સેવા સદનમાં વર્ષો સુધી શોપ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવનારા અને કાર્ટુનથી જાણીતા બનેલા સ્વ. કિરણભાઇની યાદમાં બાળકોને અલ્પાહાર સાથે ગરમ વસ્ત્રોનું વિતરણ કરાયૂં હતું. જરૂરતમંદ છાત્રોને નોટબુકોનું વિતરણ કરાયૂં હતું. અા કાર્યમાં જટુભાઇ ડુડીયા, વ.અાર. મહેતા, ધારાશાસ્ત્રી શંકરભાઇ સચદેનો સહયોગ સાપડ્યો હતો. સતયમના અધ્યક્ષ દર્શક અંતાણી, મધુકાંત ત્રિપાઠી, નર્મદાબેન ગામોટ, કાર્ટુનિસ્ટ દર્શન, ભરત અંતાણી, ધર્મેન્દ્ર ડુડીયા, જયશ્રીબેન ત્રિપાઠી, વિનોદ ગોર, નિતા શાહ, યશ્વી શાહ સેવાકાર્યોમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો