તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુખપરના માનસિક દિવ્યાંગ બેનનું માતા-પિતા સાથે પુનઃમિલન કરાવાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ| ભુજની નગરપાલિકા કચેરી તથા લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના સંયુક્ત પ્રયાસથી ચાલતા રૈન બસેરામાં એક માસ અગાઉ ભુજમાંથી મળી આવેલા માનસિક દિવ્યાંગ બહેન નેહા ભટ્ટને આશરો આપવા સાથે દેખભાળ રાખવામાં આવી હતી. તેમજ રૈન બસેરાના માધ્યમથી આ બહેનનું તેમના માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું. આ પ્રસંગે નેહાના પિતા ઉમેદભાઈએ ખુશીની લાગણી વ્યક્ત કરતા નગરપાલિકા તેમજ લોકસેવા ટ્રસ્ટનો આભાર માન્યો હતો. આ સેવાકાર્યમાં સંસ્થાના મંત્રી હેમેન્દ્ર જણસારી, રિન્કુબેન જણસારી, હર્ષાબેન સુથાર, નગરપાલિકાના કિશોરભાઈ શેખાવગેરે સહયોગી રહ્યાં હતા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો