તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જી.કે.માં ઇજાગ્રસ્ત કિશોરની હેમરેજની સફળ શસ્ત્રક્રિયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજની અદાણી સંચાલિત જી કે જનરલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત કિશોરના મગજમાં હેમરેજ થઇ જતાં ન્યૂરોસર્જને સફળ શસ્ત્રક્રિયા કરતાં અા દર્દી સપ્તાહમાં હાલતો ચાલતો થયો હતો.

નલિયાના ભરત સુમરાને પુરપાટ જતા વાહનની ટક્કર વાગતા મગજનું હેમરેજ થયું હતું. માથાના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત અા કિશોરને જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ન્યુરો સર્જન ડો. ભાવિન પટેલે દર્દીની નાજુક હાલતનાં સંદર્ભે મગજના હેમરેજનું નિદાન કરી તુરંત જ ઓપરેશન ઉપર લઇ મગજની જમણી બાજુ ખોપરી ખોલી ફાટેલી નસમાં લોહીનો પ્રવાહ બંધ કરી ખોપરી પુન; બેસાડી દેવામાં આવી હતી અને દર્દીને ૭ જ દિવસમાં ચાલતો કરી દેવામાં આવ્યો હતો. આ ઓપરેશન દરમિયાન એનેસ્થેટીક વિભાગે સહકાર આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો