જેઇઇ એડવાન્સ્ડ ભુજના છાત્રોએ યોગ્યતા મેળવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ|ઇજનેરીમાં પ્રવેશ માટે લેવાતી જેઇઇ અેડવાન્સની પરીક્ષા માટે ભુજના વિદ્યાર્થીઅોઅે યોગ્યતા મેળવી છે. વી.ડી.હાઈસ્કુલના વિદ્યાર્થીઓ સુથાર ઉત્સવ, કંસારા મિલિન્દ તથા શાહ સ્નેહઅે IIT-JEE main પાસ કરીને IIT-JEE Advanced આપવા માટે યોગ્યતા મેળવી છે. ગુજરાતી માધ્યમના ભુજમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓઅે આ સિધ્ધિ મેળવતાં શાળા પરિવારે તેને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...