તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજયના આરોગ્ય કર્મીઓનું આંદોલન મોકૂફ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની યાદીમાં જણાવ્યા મુજબ મહાસંઘ સંલગ્ન રાજ્યના મહામંડળો, જિલ્લા મંડળો, જિલ્લા સંઘો, વિવિધ સંવર્ગના જિલ્લા મંડળો તથા રાજ્યભરના વિવિધ સંવર્ગના તમામ આરોગ્ય કર્મચારી ભાઇ-બહેનોને આદેશ કરાયો છે કે 27/2ના નાયબ મુખ્યમંત્રી સાથેની બેઠકમાં મહાસંઘે કરેલી રજૂઆતો મુદ્દે સહમતી સાથે લેખિત બાંહેધરી મળતાં 17/1ના રોજ આપવામાં આવેલો આદેશ પરત ખેંચવા સાથે આંદોલન મોકૂફ રાખવાનું મહાસંઘ દ્વારા નક્કી કરાયું છે.

પ્રમુખ કિરીટસિંહ ચાવડા, મુખ્ય કન્વીનર સુરેશ ગામીતના જણાવ્યા મુજબ તમામ કર્મચારીઓએ આદેશનો ચુસ્ત અમલ કરી 28/2ના કચેરી સમય પહેલાં ફરજ પર હાજર થઇ જવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો