તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહીદ ભાનુભાઈની તિથિએ તેમના પત્નીને સન્માનાયાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દુદખા ગામના શહીદ ભાનુભાઈ વણકરની પ્રથમ શહીદી દિન નિમિતે યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા તેમના પત્ની ઈન્દુબેનનું સન્માન કરાયું હતું.

કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ જિજ્ઞેશ મેવાનીએ કહ્યું કે, ભાનુભાઈનું બલિદાન ક્યારેય વ્યર્થ નહિ જાય. દેશના લોકો આપણી સાથે છે. હવે કોઈને પણ છેલ્લી ઘડી સુધીની લડાઈ નહીં લડવી પડે તે માટે હંમેશા રસ્તાથી વિધાનસભા સુધી સંઘર્ષ કરવામાં આવશે. કચ્છ પ્રભારી નીલ વિઝોડાના જણાવ્યા મુજબ ફિક્સ પગાર, પોલીસ સહિતનાને કનડતા મુદ્દાઓનું તાકીદે નિવારણ લાવવું ઘટે છે. આ વેળાએ આનંદ શાક્ય, માર્ટિન મેકવાન, હિતેશ ચાવડા, ભાવનાબેન હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો